મારાં વિશે…

હું રવિ પારેખ, સ્વભાવે આળસુ, લોકોના કેહ્વા મુજબ હાલતુ ચાલ્તુ રેડીયો સ્ટેશન, અને મનુષ્યના મગજનો ઉપયોગ ઘટાડવા માટે પોતાના મગજનો ઉપયોગ કરતો એક કોમ્પ્યુટર એન્જીનીયર.

એક સામન્ય જુવાન બળક્ની જેમ મને પણ ગાવાનો, ફિલ્મો જોવાનો, કોમ્પ્યુટરની રમતો રમ્વાનો, હથોડા કે જેને લોકો P.J. કહે છે તે મારવાનો, થોડુ ઘણું લખવાનો, એક્ટીંગ કરવાનો અને ખાવાનો શોખ છે.

મારાં વિશે વધુ જાણવુ હોય તો તમારે મારો નહિ મારા મિત્રો અને સગાઓનો સંપર્ક કરવો જોઇએ.

Advertisements
ટિપ્પણીઓ
 1. ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે…

 2. razia786 કહે છે:

  ગુજરાતી બ્લોગ જગત માં ઉમદા સ્વાગત છે.

 3. કુણાલ કહે છે:

  hmm baka kaik haju vyavasthit lakhta ho to !!! 😛

  chalo gud gud .. keep on doing gud work !!

 4. good@good.com કહે છે:

  tamara mintro ne hu kya sodhu??

 5. Rupen patel કહે છે:

  રવિ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  રવિ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 6. ravi કહે છે:

  હું રવિ પારેખ, સ્વભાવે આળસુ, લોકોના કેહ્વા મુજબ હાલતુ ચાલ્તુ રેડીયો સ્ટેશન, અને મનુષ્યના મગજનો ઉપયોગ ઘટાડવા માટે પોતાના મગજનો ઉપયોગ કરતો એક કોમ્પ્યુટર એન્જીનીયર.

  એક સામન્ય જુવાન બળક્ની જેમ મને પણ ગાવાનો, ફિલ્મો જોવાનો, કોમ્પ્યુટરની રમતો રમ્વાનો, હથોડા કે જેને લોકો P.J. કહે છે તે મારવાનો, થોડુ ઘણું લખવાનો, એક્ટીંગ કરવાનો અને ખાવાનો શોખ છે.

  મારાં વિશે વધુ જાણવુ હોય તો તમારે મારો નહિ મારા મિત્રો અને સગાઓનો સંપર્ક કરવો જોઇએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s