સાક્ષરની રમુજી કવિતા “પકડો કી-બોર્ડને…” ના કોપીરાઇટ્સનો ભંગ કરી એને થોડો સીરીયસ ટચ આપી દઉ અને મારે મનોજ ખંડેરીયાજીને પણ એમની ક્રુતિ ‘પકડો કલમને’ નો ઉપયોગ કરવા માટે આભાર આપવો જોઇએ. શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને, ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને. આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ [...]