Posts Tagged ‘આળસ અને કંટાળો’

હમણાં થોડા દિવસો પહેલા હું અને મારો કઝીન કુણાલ ફોન પર વાતો કરતા હતા, અને જોવા જેવુ એ હતુ કે બન્ને જણા પોતપોતાના અલગ અલગ કરણોને લીધે ખુબ જ કંટાળી ગયા હતા, તો એ ટાઇમે બે મહાન આળસુઓ કે જે કંટાળ્યા હતા, તેમની વચ્ચે બે મહાન વિષયો કંટાળા અને આળસ વિશે જે વાતો થઇ હતી એમાં [...]