ક્યારેક સારાં શબ્દોની, તો ક્યારેક સારાં વર્તનની અપેક્ષા, ક્યારેક મિત્ર પાસે, તો ક્યરેક દુશ્મન પાસે થાય અપેક્ષા, ક્યારેક વહાલની, તો ક્યારેક સલાહની અપેક્ષા, ક્યારેક પિતા પાસે, તો ક્યારેક માતા પાસે થાય અપેક્ષા, ક્યારેક કંઇક કરી બતાવાની, તો ક્યારેક કંઇક મળી જવાની અપેક્ષા, ક્યારેક ખુદની પાસે, તો ક્યારેક ખુદા પાસે થાય અપેક્ષા, [...]