ઘણીવાર માણસ પોતાની તકલીફો કે દુખો પોતાના મિત્રને પણ્ નથી કહી શકતો, જે વ્યક્તિ હંમેશા એના મિત્રોને મદદ કરવા મટે તત્પર હોય પરંતુ જ્યારે એને મદદની જરુર હોય ત્યારે એ કોઇને સાદ કરી શકતો નથી. આવા સમયે જ્યારે કોઇ ખરો મિત્ર એને મળી જાય તો ત્યારે એ મિત્રનો જે અણકહ્યો ઉદ્ગાર હોય તેવો જ પ્રશ્ન [...]