કેહવાય છે કે ફિલ્મો સમાજ પર ઘણી અસર કરે છે. એમાંમની એક અસર એ છે કે બાળકને તમે હિન્દી શીખવવુ નહિ પડે એ ફિલ્મોના માધ્યમથી થોડુ થોડુ તો શીખી જ લે છે. અને ભલે હિન્દીમાં સ્કુલમાં જેમતેમ પાસ થયા હોય તો પણ મારા જેવા ફિલ્મોના શોખીન માણસો એ ભાષામાં લખે પણ છે. અને કદાચ મને હિન્દીમાં ક્યારે [...]