હમણાં થોડા દિવસો પહેલા હું અને મારો કઝીન કુણાલ ફોન પર વાતો કરતા હતા, અને જોવા જેવુ એ હતુ કે બન્ને જણા પોતપોતાના અલગ અલગ કરણોને લીધે ખુબ જ કંટાળી ગયા હતા, તો એ ટાઇમે બે મહાન આળસુઓ કે જે કંટાળ્યા હતા, તેમની વચ્ચે બે મહાન વિષયો કંટાળા અને આળસ વિશે જે વાતો થઇ હતી એમાં [...]
Archive for the ‘કઇંક નવા જુની’ Category
મારા એક મિત્રે, આપણા બબુએ, હમણા વરસાદ પહેલાની બાફ વિશે એક પોસ્ટ કરી તે વાંચી મને થયું કે મારે પણ વરસાદ ઉપર કઇંક લખવુ જોઇએ —————————————– વાદળ ઘેરાયું અને થયુ અંધારુ, મને થયુ આ (વરસાદ) પાછો ઉલ્લુ ન બનાવે તો સારુ, *વરસાદી** **બાફ** **જેવા** **ક્રોધ** **થી** **ઉકળતા**,**મેં** **કીધું**,* કેટલા દિવસોથી રાહ જુએ છે આપણો કિસાન, [...]
ઓરકુટ પર એક વાર ફરતાં ફરતાં એક અડધું વાક્ય વાચ્યું હતુ, તો ભારતવાસીઓની આદત મુજબ મેં પણ એને પોતાનું સમજી લઇને પૂરું કર્યુ. વાક્ય હતુ, પાસે નથી તું તોય જીવું છું તારા માટે… તો એને બે રીતે લખ્યું , હથોડા મારવાની આદતના કારણે પ્રથમવાર તો એ સુંદર રચનાની વાટ લગાવી દીધી. પાસે નથી તું તોય જીવું છું [...]