રમેશ પારેખની રચના જોવા મળી ફેસબુક પર, તો મને થોડુ ઉમેરવાની ઇછ્છા થઇ.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ – રમેશ પારેખ
મારા તરફ્થી,
મોકલાવે તો વાંધો નહિ, પણ ભુંસીને ફરી લખવા માટે નવાને બદલે એ જ જુના પત્તાં મોકલાવ
I hope that I have not spoiled Rameshji’s રચના.