તુ તો નહિ પણ તારો મેહબુબ મળી જાય છે, ક્યારેક અરીસામાં તો ક્યારેક ચાની લારી પર ભટકાય છે. અરીસાવાળો [હું પોતે] તો હંમેશા ગાળો જ ખાય છે [પ્રેમ વ્યક્ત ન કરવા માટે], પણ સાથે ગર્વ પણ થાય છે જ્યારે એનું બલિદાન દેખાય છે. બીજાની [મેહબુબાનો પ્રેમી] તો વાત જ શું, ગાળો સાથે દુઆ પણ લેતો [...]
Archive for April 3, 2010
રમેશ પારેખની રચના જોવા મળી ફેસબુક પર, તો મને થોડુ ઉમેરવાની ઇછ્છા થઇ. થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ – રમેશ પારેખ મારા તરફ્થી, મોકલાવે તો વાંધો નહિ, પણ ભુંસીને ફરી લખવા માટે નવાને બદલે એ જ જુના પત્તાં મોકલાવ I hope that I have not spoiled Rameshji’s રચના.